નમસ્કાર મારા પ્યારા મીત્રો તમે Sad Status In Gujarati ની તલાશ મા છો, તો તમારુ સ્વાગત છે અમારી Wowhindi.com વેબસાઈટ મા. મીત્રો તમને અહીંયા Best Sad Statue In Gujarati, Gujarati Sad Shayari 2 line, Gujarati દર્દ ની શાયરી મળી જશે. તમે Gujarati Sad Status ને તમારા તમામ મીત્રો સાથે શેર કરી શકો છો.
Gujarati Status
દૂર રહીશું તો પણ દિલ માં રહીશું, સમય ના સથવારે ફરી મળતા રહીશું, આમ તો હું ચંદ્ર નથી, છતાય કરશો યાદ, તો અમાસ માં પણ મળતા રહીશું.
પ્રેમના દીવડા હવે અહી સળગી રહ્યા છે, કોણ જાણે એમાં કેટલા દીલડા બળી રહ્યા છે…..!
પ્રેમની એને કદર ક્યાં રાખી છે?, દિલની એને ખબર ક્યાં રાખી છે?. મેં કહ્યું મરી જઈશ તારા પ્રેમ માં, એને પૂછ્યું કબર ક્યાં રાખી છે?.
કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ હસીને દર્દ છુપાવે છે કેવી કરામત છે કુદરત ની જીવતો માનસ ડૂબે છે ને લાશ તરીને બતાવે છે….
મારા સપનાની રાની તમે સપનું બન્યા મારો સાથ છોડી તમે બેવફા બન્યા શું ભૂલ થઇ ગઈ અમારા પ્રેમ માં તમે બીજાના બન્યા...
કોણ કહે છે કે મરવા માટે જરુર પડે ઝહેરની... તારી નફરત જ પૂરતી છે એના માટે તો..
રડાવી જાય છે અમને બીજા નાં દર્દો, બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા...!!
આંશુ એ નથી જે આંખમાંથી નીકળે ને ગાલ પર ફેલાય, આંશુ તો એ છે જે દિલમાંથી નીકળે ને આત્માને સ્પર્શી જાય...
તમને ભૂલવા નો કોઈ ઈરાદો નથી તમારા સિવાય કોઈ નો આ દિલ પર ઈજારો નથી કાઢી નાખ તો આ દિલ માંથી તમને પણ આ નાદાન દિલ માં કોઈ દરવાજો નથી...
કોઈ કહે છે તો, કોઈ છુપાવે છે. કોઈ તડપે છે તો, કોઈ તડપાવે છે. પ્રેમ તો બધા કરે છે પણ, કોઈ આજ્માવે છે તો, કોઈ નિભાવે છે.
Gujarati Sad Status
બેવફા સનમ સે તો સિગારેટ અચ્છી, દિલ જલાતી હૈ મગર હોઠો સે તો લગતી હૈ.
નફરત તો તારા કરતા પણ વધુ કરતા આવડે છે, પણ તું તો મારી નફરતને પણ લાયક નથી !!
તારી વફા ભલે ના મળી મને, દુઆ કરું છુ કે તને કોઈ બેવફા ના મળે.
એ લોકો હંમેશા બેવફાઈ કરે જ છે, જેને તમે એની ઓકાતથી પણ વધુ પ્રેમ કરો છો !!
તમારી એ ભૂલ મારાથી ક્યારેય નહીં ભૂલાય, તમે જ્યારે મને ભૂલવાની વાત કરી ગયા હતા !!
પ્રેમમાં દર્દનો અનુભવ તો ત્યારે થાય દોસ્ત, જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો અને એના દિલમાં કોઈ બીજું હોય !!
દિલ લગાડવામાં એક જ હતો ખતરો, મારા માટે એ જિંદગી હતી અને હું એના માટે અખતરો !!
મેં તારા સિવાય કંઈ જ ના વિચાર્યું, ને તે મારું કંઈ જ ના વિચાર્યું !!
એને મારો સાથ ન આપ્યો તો કદાચ એની કોઈ મજબૂરી હશે, બેવફા તો એ હોઈ ન શકે બસ મારી મોહબ્બત જ અધુરી હશે !!
ભરોસો ના હોય તો ભૂલી જા મને, બાકી મને કોઈ દિવસ બેવફા ના કહીશ !!
એને બ્લોક કરતા પણ મારી આંગળીઓ ધ્રુજે છે, ને એ કેવા હસતા હસતા દિલ તોડીને ચાલ્યા ગયા !!
Gujarati Status 2023
ખોવાઈ ગયા એ લોકો પણ આ દુનિયાની ભીડમાં, જેણે વચન આપ્યું હતું મારો હાથ અને સાથ કદી નહીં છોડવાનું !!
માટીના પુતળા પણ રડી પડે હો સાહેબ, જ્યારે કોઈ લાગણીઓ સાથે રમત રમી જાય !!
એક સમય એવો ડર હતો કે ક્યાંક તું ખોવાઈ ના જાય, આજે એવો ડર છે કે ક્યાંક તું સામે ના આવી જાય !!
જેમના આશિક દુનિયામાં હજારો હોય, એમને કોઈ એકના આંસુની કદર નથી હોતી !!
હું એનો એક શોખ હતો, જે પૂરો થઇ ગયો !!
તું પણ પતંગ જેવી નીકળી, જેણે લુંટી એની થઇ ગઈ !!
જો તું મને પ્રેમ કરતી હોત તો આમ છોડીને જાત જ નહીં, મજબૂરી તો માત્ર એક બહાનું છે !!
અફસોસ નથી કે તું મને છોડીને ચાલી ગઈ, ખુશી એ વાતની છે કે તે મને શાયર બનાવ્યો !!
જિંદગીમાં એકવાર તો તારું દિલ પણ તૂટવું જોઈએ, તને પણ ખબર પડે કે ટાઈમપાસ કરવામાં કેવી મજા આવે !!
જે લોકો જોડે વાત કરવા દિલ તડપતુ હતું, આજે એ લોકોનો વિચાર કરવાનો પણ વિચાર નથી આવતો !!
જરૂરી નથી કે એનું મન ભરાઈ ગયું હોય, હોઈ શકે કદાચ એને કોઈ બીજું મળી ગયું હોય !!
Gujarati Bewafa Status
બેવફા કોઈ તને કહી જાય, મુજને એ સ્વિકાર નથી, જાણું છું તારી બધી મજબુરીને, ફક્ત એકવાર કહીદે પ્યાર નથી !!
મને છોડવા પાછળ એની કોઈ મજબૂરી હશે સાહેબ, બાકી એ બેવફા હોય એ વાત આ દિલ નઈ માને !!
એક દિવસ તો એવો જરૂર આવશે કે, હું એનાં માટે નહીં પણ એ મારા માટે રડતી હશે !!
હવે તો આ બેવફા જિંદગી પણ તારા નામે કરું છું, સાંભળ્યું છે બેવફા ને બેવફા જોડે બહુ સારું બને !!
મારે જરાય નથી ચાલતું એના વગર, પણ એ આખી જિંદગી જીવવા તૈયાર છે મારા વગર !!
તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ, ક્યારેય બીજી વખત પાછુ નહી આવે !!
સાચું તો એ છે કે, હદથી વધુ સારા બનશો તો હદથી વધુ ઉપયોગ થાશે !!
એક દિવસ તું મને Sorry કહેવા જરૂર આવીશ, તારું Sorry તો જરૂર હશે પણ કદાચ હું નહીં હોઉં !!
તમે એવું વિચારો છો કે તમે મને #ignore કરી રહ્યા છો, પણ હકીકત એ છે કે તમે મને ધીમે ધીમે ખોઈ રહ્યા છો !!
એવું નથી કે કાયમ કુતરાઓ જ વફાદાર નીકળે, ખરાબ સમય હોય તો તમારા વફાદાર પણ કુતરા નીકળે !!
ભીડમાં હોવા છતાં જયારે એકલતા માણસને કોરી ખાય ત્યારે, હંમેશા માણસ એકાંતની શોધમાં હોય છે !!
સંબંધ સાચવવા માટે હોય છે અને પૈસા વાપરવા માટે હોય છે, પરંતુ આજની દુનિયામાં લોકો પૈસા સાચવે છે અને સંબંધ વાપરે છે !!
ભૂલ થાયતો સાથ છોડનારા અનેક મળી જશે, પણ ભૂલ થયા પછી તેને સંભાળી લેનારા ખુબ ઓછા હશે !!
હું તારાથી નારાજ થઈશ તો એ હદથી થઈશ, કે તારી આ સુંદર આંખો મારી એક ઝલક જોવા તરસી જશે !!
નિયમ છે દોસ્ત નવું આવે એટલે જુનું ભૂલી જવાનો, પછી એ વસ્તુ હોઈ કે વ્યક્તિ !!
Must Read.
wowhindi.com Mahakal-status-Hindi
wowhindi.com Attitude-Status-Hindi
wowhindi.com love-shayari-hindi
Post a Comment